• શનિવાર, 21 નવેમ્બર, 2026

લાલબાગમાં 10 માળની બિલ્ડિંગમાં ભીષણ આગ ભભૂકતાં દોડધામ

મુંબઈ, તા. 19 : લાલબાગમાં ચિવડા ગલી સ્થિત ગ્રાઉન્ડ પ્લસ 10 માળની `પૂનમ બિલ્ડિંગ'ના 10મા માળે આજે બપારે આગ ભભૂકી ઉઠી હતી. આગની જાણ થતાં રહેવાસીઓમાં દોડધામ મચી ગઈ હતી.  સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈને ઈજા થઈ નહોતી. મુંબઈ ફાયર બ્રિગેડને સવારે 10.16 વાગ્યે આગ લાગવાની.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ