• રવિવાર, 22 નવેમ્બર, 2026

`ફૂલછાબ'ના આધ્યાત્મિક અનુષ્ઠાનના શ્રીગણેશ : રામકથાના કાર્યાલયનો શુભારંભ

`ફૂલછાબ'નું કાર્ય હંમેશાં સમાજ ઉપયોગી અને હિતમાં હોય છે : મેયર ડૉ. નેહલ શુક્લ

રેસકોર્સમાં યોજાનાર રામકથામાં રામકૃષ્ણ આશ્રમનો આધ્યાત્મિક સહયોગ, `િવદ્યાવૃક્ષ' શિક્ષણ પ્રકલ્પનો પણ થશે પ્રારંભ : સાંસદ પરસોત્તમ રૂપાલા, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, દર્શિતાબેન શાહ, શહેર ભાજપપ્રમુખ માધવ દવે, રામકૃષ્ણ આશ્રમના સંત જગદીશ સ્વામી તેમ જ સ્વામી મેઘજાનંદજી, બાલાજી વેફર્સના ચંદુભાઈ, હાથી મસાલાવાળા સુધીરભાઈ ઉપસ્થિત

રાજકોટ, તા. 20 : રાજકોટમાં વર્ષ 2027ના પ્રારંભે આધ્યાત્મિકતા, સંસ્કૃતિ અને લોકશિક્ષણનો ત્રિવેણી સંગમ સર્જાવા જઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના 106 વર્ષ જૂના લોકપ્રિય અખબાર `ફૂલછાબ' દ્વારા મોરારિબાપુની નવ દિવસીય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 9થી 17 જાન્યુઆરી-2027 દરમિયાન રેસકોર્સ ખાતે યોજાનારી......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ