નવી દિલ્હી, તા. 20 : વીજળી, કોલસો, આયર્ન ઓર અને સિમેન્ટ ક્ષેત્રના મજબૂત પ્રદર્શનને કારણે અૉક્ટોબરમાં દેશના નવ મુખ્ય ઉદ્યોગોનો (કોર સેક્ટર) વિકાસ દર 10.9 ટકાની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના આંકડા મુજબ, નવી 2022-23 શ્રેણી હેઠળ કોર સેક્ટર ગ્રોથ પ્રથમ વખત બે આંકડામાં પ્રવેશ્યો......