થાણે, તા. 20 (પીટીઆઈ) : નવી મુંબઈ તથા આસપાસના યુવાનોમાં ફૂટબૉલનું કૌશ્લ્ય ઉચ્ચ સ્તરનું બનાવવા અને શહેરની શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાનોમાં ફૂટબૉલની આંતરરાષ્ટ્રીય સ્તરની તાલિમ સુવિધાઓ શરૂ કરવા આર્જેન્ટિના ફૂટબૉલ ઍસોસિયેશન (એએફએ) નવી મુંબઈ મહાનગરપાલિકાના સહયોગથી સેન્ટર ઓફ એક્સેલન્સ.....