• શનિવાર, 21 નવેમ્બર, 2026

તાતા ટ્રસ્ટ્સ : રૂા. 150 કરોડથી વધુની ગ્રાન્ટ મંજૂર

મુંબઈ, તા. 20 : સર દોરાબજી તાતા ટ્રસ્ટ (એસડીટીટી) દ્વારા ગુરુવારે મુંબઈમાં યોજાયેલી બેઠકમાં પાંચ વિવિધ પહેલો માટે રૂ. 150 કરોડથી વધુની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. તાતા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ તાતાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં તમામ પ્રસ્તાવોને મંજૂરી મળી હતી, જેનો કુલ આંકડો રૂ. 150થી 200 કરોડની.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ