નિયમની અમલબજાવણી ન થતી હોવાથી બૉમ્બે હાઈ કોર્ટે આપી ચેતવણી
મુંબઈ, તા. 20 : જાહેર સ્થળો અને રાતે-મધરાતે ફટાકડા ફોડનારાઓ પર પ્રતિબંધ મૂકવાનો સ્પષ્ટ આદેશ આપ્યો હોવા છતાં દિવાળીમાં તેનું છડેચોક ઉલ્લંઘન થવા બાબતે હાઈ કોર્ટે રોષ વ્યક્ત કર્યો છે. ફક્ત નિયમ બનાવીને અને તેની અમલબજાવણીની જવાબદારી પ્રશાસન પર સોંપીને પ્રદૂષણ નિયંત્રણ નહીં થઈ શકતું હોય તો હવે કઠોર નિર્ણય લેવા પડશે, એવું સ્પષ્ટ કરીને હાઈ કોર્ટે મુંબઈમાં ધ્વનિ પ્રદૂષણ અને વિવિધ પ્રકારના પ્રદૂષણ કરનારા ફટાકડાઓના....