અમેરિકી ડૉલર મજબૂત થવાની અસર
નવી દિલ્હી, તા. 20 : તહેવારો બાદ હવે લગ્નની મોસમમાં પણ સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડાનો દોર શરૂ થયો છે. સુવર્ણના ભાવમાં શુક્રવારે છ હજાર જેટલો ઘટાડો થતાં કિંમતી ધાતુ એક વર્ષમાં સૌથી સસ્તી થઇ ગઇ છે અને 1.23 લાખ રૂપિયા પર......