• શનિવાર, 21 નવેમ્બર, 2026

દેશના ટોચના 10 `ભામાશાઓ'માં ત્રણ ગુજરાતી : અદાણી, અંબાણી અને મહેતા

એડલગીવ હુરુન ઇન્ડિયાની 2026ના દેશના ટોચના દાનવીરોની યાદી 

શિવ નાદર પરિવાર 2593 કરોડના દાન સાથે સતત પાંચમા વર્ષે નંબર-1 

કલ્પેશ શેઠ તરફથી 

મુંબઈ, તા. 20 : નાણાકીય વર્ષ 2025-26માં ભારતમાં વિવિધ ક્ષેત્રે સૌથી વધુ દાન કરનારા કૉર્પોરેટ દિગ્ગજોની યાદીમાં 877 કરોડ રૂપિયાનાં દાન સાથે ગૌતમ અદાણી બીજા નંબરે, 620 કરોડના દાન સાથે મુકેશ અંબાણી ચોથા સ્થાને અને 334 કરોડના દાન સાથે સુધીર અને સમીર મહેતા આઠમા સ્થાને રહ્યા છે. એક વર્ષમાં કુલ 2593 કરોડ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ