• શનિવાર, 21 નવેમ્બર, 2026

પાણીની અછતથી ઘઉંના વાવેતરમાં મોટો ઘટાડો

નવી દિલ્હી, તા. 20 : દાયકાના સૌથી નબળા ચોમાસા અને સિંચાઈના પાણીની તીવ્ર અછતને કારણે વિશ્વના બીજા સૌથી મોટા ઉત્પાદક ભારતમાં ઘઉંના વાવેતરમાં 26 વર્ષનો સૌથી મોટો ઘટાડો થવાની ભીતિ છે. અલ-નીનોની અસરથી મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં 41 ટકા સુધી ઓછો વરસાદ પડતાં ખેડૂતો ઘઉંને બદલે ઓછા પાણી અને વધુ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ