સર્વગ્રાહી, સમયબદ્ધ અને નાણાકીય દૃષ્ટિએ ટકી શકે એવી યોજના તૈયાર કરવા આપ્યો આદેશ
મુંબઈ, તા. 20 (પીટીઆઇ) : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ મેટ્રોપોલિટન રિજન માટે વર્ષ 2051 સુધીની તેમ જ પુણે મેટ્રોપોલિટન રિજન માટે વર્ષ 2047 સુધીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સર્વગ્રાહી, સમયબદ્ધ અને નાણાકીય દૃષ્ટિએ ટકી શકે એવી લાંબા ગાળાના જળ વ્યવસ્થાપન યોજના તૈયાર કરવાનો આદેશ....