• શનિવાર, 21 નવેમ્બર, 2026

માર્ગ અકસ્માતમાં મૃતકોના પરિવારને રૂા. 1.14 કરોડનું વળતર

થાણે, તા. 20 (પીટીઆઇ): કલ્યાણમાં વર્ષ 2020માં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા બે જણાનાં વારસદારોને વળતરરૂપે 1.14કરોડ રૂપિયા આપવાનો આદેશ મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલે ( એમ.એ.સી.ટી) એ આપ્યો....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ