અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ મૂકેલો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં દીકરી માલતી મેરી સાથેની યાગદાર પળો છે. વીડિયોની ખાસિયત એ છે કે આમાં માલતીનો અવાજ છે જે બધાને ગમી રહ્યો છે. પ્રિયંકાની દીકરી આ વીડિયોમાં ગાયત્રી મંત્ર ગાતી જોવા મળે છે. અત્યાર સુધી માલતીનો અવાજ કોઈએ સાંભળ્યો નહોતો. હવે નેટિઝન્સ મંત્રમુગ્ધ.......