મુંબઈ, તા. 19 : `જળયુક્ત શિવાર'ના બે તબક્કા બાદ ત્રીજો તબક્કો `જળયુક્ત શિવાર 3.0' ડિસેમ્બરથી શરૂ કરવાની હિલચાલ થઈ રહી છે. 2026-27થી 2028-29ના ત્રણ વર્ષમાં મહારાષ્ટ્રના 15,000 ગામ જળયુક્ત કરવામાં આવશે. મુખ્ય પ્રધાને દુકાળને કારણે યુદ્ધસ્તરે તેની અમલબજાવણી કરવાનો આદેશ આપ્યો છે. સેટેલાઈટ તસવીરોનો ઉપયોગ કરીને જળયુક્તના......