• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

પ્રિન્સ વિલિયમનું સ્વાગત `કભી ખુશી કભી ગમ'નાં ગીતોથી કરાયું

પ્રિન્સ અૉફ વેલ્સ વિલિયમે ફિલ્મમેકર કરણ જોહરના પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શન્સની અૉફિસની મુલાકાત લીધી ત્યારે બ્રિટિશ શાહી પરિવાર અને બૉલીવૂડનો અનોખો સંગમ જોવા મળ્યે. આ અવસરે બૉલીવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન અને અભિનેતા સૈફ અલી ખાન પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્રણેએ મળીને પ્રિન્સ વિલિયમનું......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ