અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 18 : લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા હાલમાં વડનગરની મુલાકાતે છે. તેમણે આજે વડનગરમાં આયોજિત વિશ્વ શાંતિ યજ્ઞમાં ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. તેમણે વિશ્વ શાંતિ યજ્ઞમાં ભાગ લીધો હતો, યજ્ઞશાળાની પરિક્રમા કરી હતી અને દેશ અને વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના.....