• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

દેશના યુવાનોને નશાના સકંજામાંથી બચાવવા પડશે : મોદી

નવી દિલ્હી, તા. 18 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠકમાં દેશમાં વધતી નશાની સમસ્યા ઉપર ઉંડી ચિંતા વ્યક્ત કરી હતી. યુવાનોમાં નશાની લતનો ઉલ્લેખ કરતા પીએમ મોદી ભાવુક થયા હતા. તેમણે કહ્યું હતું કે દેશના યુવાનોને કોઈપણ ભોગે નશાની લતથી બચાવવા પડશે. પીએમ મોદીએ નક્સલવાદ સામે......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ