• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

`ટનલ મેન'થી તબુ વેબ સિરીઝમાં

બૉલીવૂડ અભિનેત્રી તબુ છેલ્લે દૃશ્યમ-3માં જોવા મળી હતી. હવે તે ઓટીટી પર પ્રવેશી રહી છે. યશરાજ એન્ટરટેઈનમેન્ટની આગામી વેબ સિરીઝ ટનલ મેનમાં તબુ છે. આ કાલ્પનિક ડ્રામા સિરીઝની વાર્તા 2023માં ઉત્તરાખંડમાં સિલક્યારા ટનલમાં થયેલા રેસ્ક્યુ ઓપરેશનથી પ્રેરિત છે. આ પ્રૉજેકટ સાથે તબુ પહેલી વાર હિન્દી ઓરિજિનલ સ્ટ્રીમિંગ સિરીઝમાં કામ કરતી જોવા મળશે. તેના માટે કારકિર્દીનો.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ