સોનિયા ગાંધીના પુસ્તકના વિરોધનો વિરોધ
ઉદ્ધવ સેના આક્રમક
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : કૉંગ્રેસનાં નેતા સોનિયા ગાંધીની આત્મકથા `િબલોન્ગિંગ : અ જર્ની અૉફ લવ'ના વિરોધ કરવા શિવસેનાએ તેના પૃષ્ઠો ફાડયાં હતાં. જોકે, તે સમયે પુસ્તકમાં શિવસેનાના સ્થાપક પ્રમુખ બાળાસાહેબ ઠાકરેનો ફોટો કથિતરૂપે ફાડવામાં આવતા વિરોધીએ નવો વળાંક લીધો હતો. પુસ્તકનાં પૃષ્ઠો અને બાળાસાહેબ ઠાકરેની તસવીર.....