ફિલ્મ કભી ખુશી કભી ગમ (કે3જી)ની પૂ અને રોહન યાદ છે? કરીના કપૂર ખાનનું ગ્લેમર અને રિતિક રોશનનો મસ્ત અંદાજ ભૂલાય એવો નહોતો. હવે પચીસ વર્ષ બાદ આ બંને કલાકારો પોતપોતાના પાત્રોમાં જોવા મળ્યાં છે. ફિલ્મમેકર કરણ જોહરે એક વીડિયો શેર કર્યો છે જે જોતાં જ જૂની યાદો તાજી થઈ ગઈ છે. આ વીડિયો જોયા બાદ.....