મનિલા, તા. 17 (એજન્સીઝ): ભારતની આર્થિક રાજધાની મુંબઈ આગામી વર્ષ 2027માં વૈશ્વિક કૂટનીતિ અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર જગતના મહત્ત્વના કેન્દ્ર તરીકે ઉભરી આવશે. ફિલિપાઈન્સની રાજધાની મનિલા ખાતે મંગળવારે યોજાયેલી ક્વૉડ (ચીફમ) દેશોના ટોચના નેતાઓની શિખર બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તાવાર જાહેરાત કરી હતી કે ભારત વર્ષ 2027ની શરૂઆતમાં મુંબઈ ખાતે પ્રથમ `ક્વૉડ બિઝનેસ લીડર્સ ફોરમ'ની યજમાની......