• બુધવાર, 18 નવેમ્બર, 2026

બે શ્વાનના આતંકથી કાંદિવલીની ત્રણ સોસાયટીના રહેવાસી પરેશાન

મુંબઈ, તા. 17 : કાંદિવલી (પૂર્વ)માં આવેલી ત્રણ સોસાયટીમાં બે શ્વાનોનો ત્રાસ એટલી હદે વધી ગયો કે બૉમ્બે હાઈ કોર્ટે પાલિકાને આ વિસ્તારમાં શ્વાન કરડવાના ઘટનાઓ ઉપર કાબૂ મેળવવા અસરકારક પગલાં લેવાનો આદેશ આપ્યો છે. મહિલા, બાળકો કે નવજાતો ઉપર શ્વાનના હુમલાની ઘટનાઓની માહિતી મળ્યા બાદ મુખ્ય ન્યાયાધીશ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ