હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સુરક્ષા જાળવી રાખવા પ્રતિબદ્ધતા
નવી દિલ્હી, તા.17 : ફિલિપીન્સની રાજધાની મનિલામાં આજે યોજાયેલી ક્વાડ દેશોના નેતાઓની શિખર બેઠકમાં અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાનના નેતાઓએ ભાગ લીધો હતો. બેઠક બાદ જાહેર કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં ચારેય દેશોએ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સુરક્ષા જાળવી રાખવા માટે સાથે મળીને કામ....