ખાનગી સ્કૂલો ઉપર સરકારની લગામ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.18: ખાનગી સ્કૂલો દ્વારા ચલાવવામાં આવતી લૂંટ પર સરકારે લગામ તાણવાનું નક્કી કર્યું છે. સ્કૂલોમાં બાળકોના ઍડમિશન માટે લેવામાં આવતાં ડોનેશન, ટેસ્ટ અને માતા-પિતાના ઈન્ટરવ્યૂ પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે. માતા-પિતા કે બાળકોના લેખિત કે મૌખિક ઈન્ટરવ્યૂ લેવાં, જરૂરત કરતાં વધારે દસ્તાવેજ માગવા અને ડોનેશન.....