મુંબઈ, તા. 17 : દેશમાં છૂટક ફુગાવો બે વર્ષમાં પ્રથમ વખત રિઝર્વ બૅન્ક અૉફ ઈન્ડિયાની (આરબીઆઈ) 6 ટકાની ઉપલા ટોલરન્સ લેવલને વટાવી જતાં અર્થશાસ્ત્રીઓએ આગામી નાણાકીય નીતિ બેઠકોમાં વ્યાજદરમાં વધુ 50થી 75 બેસિસ પૉઈન્ટ્સના વધારાની આગાહી કરી છે. આનાથી વર્તમાન સાઈકલમાં ટર્મિનલ રેપો રેટ 6થી 6.25 ટકા......