ચૂંટણીપંચ દ્વારા મતદારયાદીનો ડ્રાફટ જાહેર : 7.87 લાખ પુરુષ અને 10.96 લાખ મહિલા મતદાતા વધ્યા
લખનઉ, તા. 17 : ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં ચૂંટણીપંચે મતદારયાદીનો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. `સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (સર-વિશેષ સઘન પુનરાવર્તન) પ્રક્રિયા બાદ, રાજ્યમાં મતદારોની સંખ્યામાં 18,84,113નો.....