નિષ્ણાતોનો સરકારને પત્ર
મુંબઈ, તા. 18 : મહારાષ્ટ્રમાં દુકાળગ્રસ્તોને રાહત આપવા માટે અર્થશાસ્રીઓ, સમાજશાસ્રીઓ, સમાજસેવકો અને આર્થિક ક્ષેત્રે કાર્યરત લોકોએ કેટલાક મહત્ત્વના ઉપાયો મુખ્ય પ્રધાનને પત્ર લખીને સૂચવ્યા છે. આ ખુલ્લા પત્રમાં 327 હસ્તિના હસ્તાક્ષર છે. આ પત્રમાં દુકાળગ્રસ્ત વિસ્તારમાં માગે તેને દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને કામ તેમજ કામ.....