નવી દિલ્હી, તા. 18 : ભારતીય સ્ટીલ ઉદ્યોગ માટે ચીનથી થતી સસ્તી સ્ટીલની આયાત હજુ પણ મોટું જોખમ બની રહી છે. ટાટા સ્ટીલના સીઈઓ ટી.વી. નરેન્દ્રને બુધવારે જણાવ્યું હતું કે, સ્થાનિક ઉદ્યોગના રક્ષણ માટે ઉત્પાદકો સરકાર સાથે સતત વાટાઘાટો કરી રહ્યા છે. નવી દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથેની........