• બુધવાર, 18 નવેમ્બર, 2026

ટેસ્ટ સિરીઝમાં કિવિઝનો સામનો ટીમ ઇન્ડિયા પેસ બૅટરીથી કરશે

કપ્તાન ગિલે કહ્યું, ભારત ચાર ઝડપી બૉલર સાથે મેદાને પડશે : કાલથી પ્રથમ ટેસ્ટ

વેલિંગ્ટન, તા.17 : ન્યુઝીલેન્ડ વિરુદ્ધની બે ટેસ્ટની શ્રેણીમાં ભારતીય ટીમ ચાર ઝડપી બોલર સાથે ઉતરશે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે આજે પત્રકાર પરિષદમાં આ વાતની પુષ્ટિ કરી હતી. આ ઉપરાંત અનફિટ અને આઉટ ઓફ ફોર્મ વિકેટકીપર ઋષભ પંત પર ભરોસો વ્યકત કરી તેનું ઇલેવનમાં સ્થાન નિશ્ચિત હોવાની પણ વાત....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ