પાણીની અછતથી હવાની ગુણવત્તા સુધારવા પાણીનો છંટકાવ નહીં થઈ શકે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 : શિયાળો શરૂ થઈ રહ્યો છે ત્યારે મુંબઈમાં પહેલીવાર વાયુ પ્રદૂષણની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. દિવાળીની રાત્રે 600 એક્યુઆઈ નોંધાતા પાલિકા પ્રશાસન સામે વાયુ પ્રદૂષણ નિયંત્રણમાં રાખવા માટેનો પડકાર ઊભો થયો છે. મુંબઈમાં રિયલ એસ્ટેટ અને પ્રોપર્ટી માર્કેટના આંકડા મુજબ ઘાટકોપર, કુર્લા અને કુર્લામાં 1117, બોરીવલી અને કાંદિવલીમાં 1038, ગોરેગામ અને મલાડમાં 802, વિક્રોલી, મુલુંડ, કાંજુરમાર્ગ અને ભાંડુપમાં 670.....