નવી દિલ્હી, તા.17 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વખાણ કર્યા છે. ક્વાડ સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે તેમની બાજુમાં ઊભા હતા, ત્યારે ટ્રમ્પે કહ્યું હતું કે મોદી એક મજબૂત-કડક વ્યક્તિ છે. ત્યારબાદ ટ્રમ્પે જાપાનનાં વડાપ્રધાન સાના તાકાઇચી તરફ ઈશારો......