લાઈબેરિયાના જહાજને નિશાન બનાવવામાં આવ્યું, ક્રૂ સુરક્ષિત હોવાના અહેવાલ
નવી દિલ્હી, તા. 18 : હોર્મુઝ સ્ટ્રેટ આસપાસ સમુદ્રી જહાજો ઉપર હુમલાના બનાવ સતત બની રહ્યા છે. બુધવારે ભારતીય નાવિકોને લઈને જઈ રહેલા વધુ એક ઓઈલ ટેંકરને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ ટેંકર ઉપર પ્રોજેક્ટાઈલથી હુમલો કરવામાં આવ્યો હતો. લાઈબેરિયાનો ઝંડો ધરાવતા ઓઈલ ટેંકર એમટી નાવી મેસી ફારસની.....