બૉલીવૂડ કિંગ શાહરુખ ખાનનો દીકરો આર્યન હાલમાં પોતાની સફળતાને લીધે ચર્ચામાં રહે છે. આર્યનને પિતાની જેમ અભિનેતા નહોતું બનવું પણ દિગ્દર્શન ક્ષેત્રે આગળ વધવું હતું. આથી તેણે વેબ સિરીઝ બેડ્સ અૉફ બૉલીવૂડ બનાવી. તેની આ વેબ સિરીઝને સફળતા મળી અને હવે આર્યનને બહુમાન મળ્યું છે. આ વાત તેની માતા ગૌરીએ.....