• શુક્રવાર, 20 નવેમ્બર, 2026

અંધેરી-કુર્લા રોડને પહોળો કરવાની કામગીરી શરૂ

મુંબઈ, તા. 19 : રસ્તાના ટ્રાફિકના અવરોધો દૂર કરીને વાહનવ્યવહાર વધુ સુચારુ બનાવવાના ભાગરૂપે બૃહન્મુંબઈ મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત `કે-દક્ષિણ' વૉર્ડ હેઠળ હસનત સ્કૂલ, કદમવાડી રોડથી ઉત્તમ ઢાબા, મરોળ-મરોશી રોડ વચ્ચેના 13.40 મીટર પહોળા......

ઇ-પેપરના નવા શુલ્ક