• શુક્રવાર, 20 નવેમ્બર, 2026

શરાબીએ વારંવાર હેલ્પલાઈન ઉપર ડાયલ કરી પોલીસની પજવણી

બીડ, તા. 19  (પીટીઆઈ) : શરાબના નશામાં ધૂત એક શખસે 122 હેલ્પલાઇન ઉપર વારંવાર ફોન કરીને બીડ પોલીસને પરેશાન કરી હતી. પંચાવન વર્ષના અર્જુન લક્ષ્મણ રોમન બીડ જિલ્લાના ગોરેઇ તાલુકાની પોલીસને હેલ્પલાઇન નંબર 122 ઉપર વારંવાર ફોન કરીને મદદ માગતો હતો અને આત્મહત્યા કરી લેશે એવી ધમકી આપતો.......

ઇ-પેપરના નવા શુલ્ક