મુંબઈ, તા. 19 : પશ્ચિમ રેલવેના ગોરેગામ રેલવે સ્ટેશન પરને એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવતી લોકલ ટ્રેનની મોટરમૅન કૅબિન પાસે વિચિત્ર હરકતો કરતી જોવા મળી હતી. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પ્લૅટફૉર્મ પર ઊભેલી લોકલ ટ્રેનની મોટરમૅન કૅબિનના દરવાજાનું હેન્ડલ યુવતી બંને હાથે......