મુંબઈ, તા. 19 : મુંબઈ યુનિવર્સિટીના વિદ્યાનગરી કૅમ્પસમાં સ્થિત નેશનલ નૅનો સાયન્સેસ ઍન્ડ નૅનો ટેક્નૉલૉજી સેન્ટરના અત્યાધુનિક વૈજ્ઞાનિક ઉપકરણોના સમારકામ, જાળવણી અને અપગ્રેડેશન માટે રાજ્ય સરકારે રૂા. 9.75 કરોડનું વિશેષ ભંડોળ મંજૂર કર્યું છે. આ ભંડોળને લીધે સેન્ટરના મોંઘા અને અત્યાધુનિક સંશોધન ઉપકરણોને......