• શુક્રવાર, 20 નવેમ્બર, 2026

નોંધણી વિના વાહનની ડિલિવરી કરનારા ફેરારી ડીલરનું ટ્રેડ સર્ટિફિકેટ સસ્પેન્ડ

મુંબઈ, તા. 19 : ફરજિયાત નોંધણી પ્રક્રિયા પૂરી કર્યા વિના ગ્રાહકને વાહન ડિલિવરી કર્યાનું જાણવા મળ્યા બાદ પરિવહન વિભાગે મુંબઈસ્થિત અૉટોમોબાઈલ ડીલરનું ટ્રેડ સર્ટિફિકેટ 30 દિવસ માટે સસ્પેન્ડ કરી દીધું હતું. પશ્ચિમ ઉપનગરના એક આરટીઓ  અધિકારીએ જણાવ્યું હતું કે ફેરારી કાર માટે જે કાર્યવાહી.....

ઇ-પેપરના નવા શુલ્ક