સિરાજ-જાડેજાને બહાર કરવાના ટીમ મૅનેજમેન્ટના નિર્ણયના બચાવમાં બૅટિંગ કોચ
વેલિંગ્ટન તા.19 : ભારતીય ટીમના બેટિંગ કોચ સિતાંશુ કોટકે ન્યુઝીલેન્ડ વિરુદ્ધના પહેલા ટેસ્ટની ઇલેવનમાં મોહમ્મદ સિરાજ અને રવીન્દ્ર જાડેજાને બહાર રાખવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેણે કહ્યું ઇલેવનની પસંદગી ફકત પહેલા દિવસના પ્રદર્શનને ધ્યાને રાખી કરવામાં આવી નથી, પણ પાંચ દિવસની પરિસ્થિતિને ધ્યાને રાખી શ્રેષ્ઠ......