• શનિવાર, 21 નવેમ્બર, 2026

બાબા સિદ્દીકીની હત્યાના ફરાર આરોપીની સૈફ અલી ખાનને ધમકી

મુંબઈ, તા. 19 : છેલ્લા કેટલાક સમયથી બોલીવૂડના કલાકારોને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. થોડા સમય પહેલાં ટાઈગર શ્રોફ પર હુમલો કરાયો હતો. તે પહેલાં સલમાન ખાનના ઘર પર ગોળીબાર કરાયો હતો. અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, તુષાર કપૂર, આયુષ્માન ખુરાનાને અગાઉ ધમકીઓ મળી ચૂકી છે ત્યારે હવે સૈફ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ