ભૂલથી સીમા પાર કરી ગયેલા જવાનને વાતચીત પછી સુરક્ષિત પરત લવાયો
નવી દિલ્હી, તા. 18 : બાંગ્લાદેશે એક મોટા દુ:સાહસમાં મેઘાલયનાં જવાઈ વિસ્તારમાં એક બીએસએફ જવાન કથિત રીતે અજાણતા સરહદ પાર કરીને બાંગ્લાદેશમાં પ્રવેશી ગયો હતો. ત્યાં બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડ(બીજીબી)એ તેને પકડી લીધો હતો અને મોટર સાઈકલ ઉપર તેને ઉઠાવી જઈને હિરાસતમાં રાખવામાં આવ્યો હતો. જો કે, બન્ને દેશનાં સીમા સુરક્ષાદળનાં અધિકારીઓ વચ્ચે......