મુંબઈ, તા. 18 : નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ તેમજ ખાનગી કંપનીઓમાં નોકરી અપાવવાના બહાને એક મહિલા સહિત છ લોકો પાસેથી રૂ. 22.63 લાખ પડાવ્યા હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. નોકરીના નામે રકમ વસૂલ્યા બાદ આરોપી કાકા-ભત્રીજા ફરાર થઈ ગયા છે, જેમને શોધી કાઢવા વાકોલા પોલીસે વિશેષ......