• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

રશિયામાં મોટી વિમાન દુર્ઘટના : આગ લાગ્યા પછી ધડાકાભેર તૂટી પડયું

માલવાહક વિમાનમાં સવાર તમામ 19 લોકોનાં મૃત્યુ

નવી દિલ્હી, તા. 18 : રશિયાનાં કેમેરોવો ક્ષેત્રમાં મંગળવારની રાતે એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. એંટોનોવ એએન-12 માલવાહક વિમાન ઉડાન દરમિયાન તૂટી પડયું હતું અને તેમાં સવાર તમામ 19 લોકોનાં મૃત્યુ થયા હતાં. પ્રત્યક્ષદર્શી અને સ્થાનિક મીડિયાનાં અહેવાલો અનુસાર આ વિમાનની ઉડાન દરમિયાન અચાનક આગ લાગી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ