તહેવારોમાં ફરી પરંપરાગત મીઠાઇનો ટ્રેન્ડ
ડ્રાયફ્રૂટ્સના ઊંચા ભાવ, એફડીએની કડકાઇથી બ્રાન્ડેડ મીઠાઇનું વેચાણ વધ્યું
કલ્પેશ શેઠ તરફથી
મુંબઇ તા 18 : દિવાળીના તહેવારો દરમિયાન મહાનગર મુંબઇમાં લોકોની પસંદનાં રોચક આંકડા જાણવા મળ્યા છે. દિવાળી ગિફ્ટ અને ઘરોમાં તહેવારો દરમિયાન પરંપરાગત વપરાશ માટે ચોકલેટ, ન્યુટ્રિયેશન સિડસ અને ડ્રાયફ્રૂટના વિકલ્પો હોવા છતાં શહેરની નામાંકિત બ્રાન્ડસની પોતાની ઓળખ ગણાતી મીઠાઇ તેમજ કાજુકતરીના વેચાણમાં......