• શુક્રવાર, 20 નવેમ્બર, 2026

દક્ષિણ કોરિયામાં પણ પરીક્ષામાં ચોરીને પગલે હાઈ ઍલર્ટ

પરીક્ષા આપનારાઓનાં ચશ્માં અને શર્ટનાં બટનની પણ થશે તપાસ, ચોરી કરતાં પકડાયા તો 10 વર્ષનો પ્રતિબંધ

સિઓલ, તા. 18 (એજન્સીસ): ભારતમાં તાજેતરમાં નીટ જેવી અંત્યત મહત્ત્વપૂર્ણ પરીક્ષામાં પેપર લીક અને ગેરરીતિના બનાવોએ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે સવાલો ઉભા કર્યાં છે. ત્યારે પરીક્ષા પ્રણાલીની પારદર્શિતા હવે વૈશ્વિક ચિંતાનો વિષય બની ગયો છે. આધુનિક ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ......

ઇ-પેપરના નવા શુલ્ક