• શુક્રવાર, 20 નવેમ્બર, 2026

કાશ્મીરનો છેલ્લો સક્રિય આતંકવાદી લતિફ ઠાર

નાસી ગયા બાદ મસ્જિદમાં છુપાયો હતો : શરણાગતિ માટેની સમજાવટ નિષ્ફળ જતાં ગોળીબારમાં ઠાર

કુલગામ, તા. 18 : સીઆરપીએફની ચોકી પર ગોળીબાર કરનારા લશ્કર-એ-તૈયબાના આતંકવાદી લતીફ ભટને આજે સુરક્ષા દળોએ એક અથડામણમાં ઠાર માર્યો હતો. તે એક મસ્જિદની અંદર છુપાયેલો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીઆરપીએફ વડાએ સલામતી દળોને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ કાશ્મીરમાં છેલ્લો સક્રિય.......

ઇ-પેપરના નવા શુલ્ક