• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

એફડીએનો સપાટો : ત્રણ દિવસમાં 1.97 કરોડની ખાદ્યસામગ્રી જપ્ત, ચાર લાઈસન્સ સસ્પેન્ડ

મુંબઈ, તા. 18 (પીટીઆઈ) : મહારાષ્ટ્રનું ફૂડ ઍન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન વિભાગ (એફડીએ) એ રાજ્યભરમાં પાડેલા દરોડામાં પાંચ કંપનીઓને સ્ટોપ બિઝનેસ નોટિસ પાઠવી હતી, ચાર કંપનીના લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને 1.97 કરોડ રૂપિયાનો ખાદ્ય પદાર્થોનો જથ્થો કબજે કર્યો હોવાનું અધિકારીઓએ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ