• બુધવાર, 18 નવેમ્બર, 2026

વિઝાના વિવાદ વચ્ચે સતત ત્રીજા વર્ષે અમેરિકામાં સૌથી વધુ ભારતીય વિદ્યાર્થી

મુંબઈ, તા. 17 (પીટીઆઈ) : શેક્ષણિક વર્ષ 2025-26માં અમેરિકામાં અભ્યાસ માટે આવનારા વિદેશી વિદ્યાર્થીઓની કુલ સંખ્યામાં સતત ત્રીજા વર્ષે ભારતીયોનો આંકડો સૌથી ઊંચો રહ્યો છે. ઓપન ડોર્સ 2026ના ઇન્ટરનેશનલ એજ્યુકેશન એક્સ્ચેન્જના અહેવાલમાં જણાવ્યા મુજબ કુલ વિદ્યાર્થીઓની સંખ્યા છ ટકા ઘટી હોવા......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ