• બુધવાર, 18 નવેમ્બર, 2026

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્યના પાંચ મિત્રો કોર્ટમાં ફરી ગયા

સ્પીડ અંગેનાં નિવેદન બદલ્યાં, અન્ય મજબૂત પુરાવાથી કેસને અસર નહીં થાય 

અમદાવાદ, તા. 17 : અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં નવો વળાંક આવ્યો છે. અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આ અકસ્માતના કેસના મુખ્ય આરોપી તથ્ય પટેલ સામે ટ્રાયલ ચાલી રહી છે. તે સમયે તથ્ય પટેલ સાથે કારમાં સવાર પાંચ મિત્રોએ મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલા પોતાના નિવેદનથી ફરી જતાં તેઓ હોસ્ટાઇલ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ