મુંબઈ, તા. 17 : બૉમ્બે હાઈ કોર્ટે સાયબર ફ્રૉડના એક કેસની તપાસમાં બેદરકારી રાખવા બાબતે પોલીસને આડે હાથે લીધા છે. ન્યાયાધીશ અજય ગડકરી અને કમલ ખાતાની ખંડપીઠે મુંબઈ પોલીસના વલણને અત્યંત બેદરકારીભર્યું અને અસંવેદનશીલ ગણાવ્યું છે. એ સાથે જ જૉઈન્ટ પોલીસ કમિશનર (સાયબર ક્રાઈમ)ને આ પ્રકરણે.....