69 ગ્રેમી એવૉર્ડ્સ 2027ના નૉમિનેશનની જાહેરાત થઈ છે. આમાં ભારત તરફથી બ્લૉકબસ્ટરર ફિલ્મ ધુરંધર નૉમિનેશન ચૂકી ગઈ છે. ધુરંધરર ફ્રેંચાઈઝીના બધા ગીત હિટ ગયા છે અને લોકપ્રિય થયા છે. તાજેતરમાં ઈન્ટરનેટ પર હતું કે, શાશ્વત સચદેવનું ધુરંધર: ધ રીવેન્જનું સાઉન્ડ ટ્રરેક ગ્રેમી એવૉર્ડ્સ જીતવાનું છે. ગ્રેમીની નવ કેટેગરીમાં સામેલ થવા માટે શાશ્વતના ટ્રેક્સને ખાસ્સો પ્રમોટ કરાયો હતો. પરંતુ તે શક્ય ન બન્યું. મ્યુઝિક રેકોર્ડિંગ એકેડમીને......